Account Department

Name of the Information Branch of the Accounting Branch of the Gandhinagar Municipal Corporation

SR NO.

NAME

DESIGNATION

1
Shree A.M. Vhora
Account Officer
2
Smt. Jyotsanaben S Rathod
Deputy Accountant
3
Ms Rachna Vyas
Sub Accountant
4
Shree Vikas Gajjar
Sub Accountant
5
Parth Vyas
Sub Accountant
6
Bhupendrasinh Chauhan
Sub Accountant
7
Parth Patel
Sub Accountant
8
Ruchi Joshi
Jr Clerk
9
Nisha Adeshaniya
Jr Clerk

૧. ચીફ ઓડિટરશ્રી દ્રારા બિલ ફાઇલો ની ચકાસણી થયા બાદ હિસાબી અધિકારીશ્રી દ્રારા પણ બિલ ફાઇલની ચકાસણી

૨. હિસાબી શાખામા અન્ય શાખા દ્રારા આવેલ  બિલને જે તે શાખાના ગ્રાંટ રજિસ્ટર સાથે ટેલી કરી બિલ સ્વીકારવામા આવે છે.

૩. વાઉચર ફોર્મેટમા માહિતી નોંધી તથા બિલ રજિસ્ટરમા નોંધ

૪. હિસાબી અધિકારી દ્રારા વાઉચર તથા બિલ રજિસ્ટરની ચકાસણી અને સહી

૫. ટેલીમા વાઉચર એન્ટ્રી કર્યા બાદ પ્રિન્ટ વાઉચર સાથે સબમીટ

૬. ચેક રજિસ્ટરમા નોંધ બાદ ચેક બનાવવાની કામગીરી/ ચેક પર ઓથોરાઇજ્ડ અધિકારીશ્રીઓની સહી

૭. પાર્ટીને ચેક લઇ જવા જાણ (ફોન/ટપાલ દ્રારા) દર મહિને લેબર શેષ /જી.એસ.ટી./TDSની માહિતી તૈયાર કરી C.A. ને મોકલવી /ચલણો તૈયાર કરી બેંકમા જમા કરાવવા.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન –હિસાબી શાખાની કામગીરી

૧. કચેરીની આવકને લગતી કામગીરી

૨. કચેરીના ખર્ચને લગતી કામગીરી

૩. કચેરીના કર્મચારીઓના પગાર તથા તેને સંલગ્ન કામગીરી

૪. કચેરીના બેંક ખાતા અંગેની કામગીરી

૫. કચેરીને મળતી જુદી જુદી ગ્રાંટ ને લગતી કામગીરી

૬. કચેરીના હિસાબોના ઓડિટને લગતી કામગીરી (સી.એ./એલ. એફ. ઓડિટ)

૭. જુદી જુદી માહિતી પુરી પાડવાની કામગીરી

૮. કચેરીના આવક તથા ગ્રાંટ ની રકમની ફિક્સ ડિપોઝિટ/યોગ્ય સમયે ખાતામા તબદીલ કરાવવાની કામગીરી

૯. કચેરીના ખર્ચને લગતી ફાઇલોના ઓડિટની કામગીરી

૧૦. બિલમાથી કપાત કરેલ ટીડીએસ/ લેબરશેષ/ GST TDS નો ડેટા તૈયાર કરી ચલણ જમા કરાવવા/ CA પાસે  રિટર્ન ભરાવવાની કામગીર

૧૧. કચેરીના આવક ખર્ચના હિસાબોની કામગીરી (એકાઉન્ટીંગ ની કામગીરી )

Comments are closed.

Skip to content